રાંધણ ગેસના બુકિંગ ના સારા સમાચાર દિવાળી પહેલા ! આ રીતે પર થશે ફાયદો

 બ્રેકિંગ ન્યુઝ માટે અમારી સાથે જોડાયેલ રહો  તો અમને રોજના ગુજરાતના તમામ સમાચાર મળતા રહેશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગેસ સિલિન્ડર બુકિંગ માટે ઇન્ડિયન ગેસ કંપની એમ બુકિંગ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મૂક્યું છે જો તમે આજકાલ હર કોઈ ગેસનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ ગેસના ભાવ રોજિંદા વધતા જાય છે

રાંધણ ગેસના બુકિંગ ના સારા સમાચાર દિવાળી પહેલા ! આ રીતે પર થશે ફાયદો


તો સાથે સાથે દિવાળી પણ માણસોની બગડી ગઈ છે તો સાથે આપણે આજે વાત કરશુ  ગેસ સિલિન્ડર બુકિંગ માટે ઇન્ડિયન ગેસ કંપની એમ બુકિંગ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મૂક્યું છે જેમાં ઇન્ડિયન ગેસ એ જાહેરાત કરી છે કે જેમાં એમેઝોન પે થી  તમને 50 રૂપિયાનું કેસબેક મળશે અને ઓનલાઈન તમારે પૈસા પે કરવા પડશે 


 amazon પે થી તે જો તમે ઓનલાઇન બુકિંગ કરાવો છો અને તેથી amazon pay થી  તમારા પૈસા પે કરો તો તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે આ એલાઉન્સ ઇન્ડિયન ગેસે કરીશે  ટ્વિટરના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે જો તમે ઇન્ડિયન ગેસ બોટલ બુક કરાવી ને અમેઝોને પે થી  પૈસા આપશો તોતમને 50 રૂપિયા નો ફાયદો થશે  આવી રીતે દિવાળી ઉપર ઇન્ડિયન ગેસ 50 રૂપિયાની રાહત આપી છે એના માટે તમારે amazon2 યુઝ કરવું પડશે તમને આ જાણકારી કેવી લાગી સારી લાગે તો આગળ પહોંચાડો અને તેને પણ ૫૦ રૂપિયાનો ફાયદો મળે તો આવા જ નવા સમાચાર માટે અમારી સાથે જોડાઈ રહો ધન્યવાદ

ઇન્ડિયન ગેસ સિલિન્ડર બુકિંગ નંબર, આ નંબર પર થી કરવું પડશે બુકિંગ  જાણવા અહીં ક્લિક કરો 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post