સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતગત કાંટાળી “તારની વાડ બનાવવા માટેની યોજના ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયખેડૂતોની સતત માંગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે યોજનાને બનાવી વધુ સરળ લઘુત્તમ વિસ્તાર ૧૦ હેકટરથી ઘટાડીને પ હૈકટર કરવામાં આવ્યો
પ્રતિ રનીંગ મીટર સહાય રૂ.૧૫૦/- થી વધારીને રૂ ર૦૦/- ની કરવામાં આવી
ખેડૂત / ખેડૂતો જૂથ બનાવી આ યોજનાનો લાભ લઈ શકશે
ikhedut પોર્ટલથી સહાય માટે અરજી કરી શકાશે
ખેડૂત દ્વારા થાંભલા ઉભા કયનિી ચકાસણી કયા બાદ ૫૦% રકમ અને કાર્ય પૂર્ણ થયા બાદ ૫૦% રકમ સીધાખેડૂતના ખાતામાં જમા થશે ખેડૂત કોઈપણ એજન્સી પાસે મંજૂર થયેલ ધારા ધોરણ પ્રમાણે થાંભલા અને કાંટાળી વાડ કરાવી શકશે
આ યોજના માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોપોરિશન લી. તથા જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રીનો સંપર્ક કરવો
તારની વાડ માટેના નિયમ :
થાંભલા ઉભા કરવા માટેના ખાડાનું માપ :
૦.૪૦ X ૦.૪૦ મીટર
* ચાંભલાની સાઈઝ : (સિમેન્ટ કોંક્ટના પ્રિટ્રેસ્ડ અને
પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં
ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર
૩.૫૦ એમ. એમ.) ૨.૪૦ X ૦.૧૦ X ૦.૧૦ મીટર
બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
૭ દર પંદર મીટરે સહાયક થાંભલા બંને બાજુ મુકવાના
રહેશે તેનું માપ / સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે
થાંભલાના પાયામાં ૧ સિમેન્ટ: પ રેતી: ૧૦ કાળી
કપચી મુજબ્ર સિમેન્ટ કોંકરિટથી પાયામાં પુરાણ
કરવાનું રહેશે
વિડિઓ જોવા ને સમજવા માટે અહીં ક્લિક કરો
કાંટાળા તાર (barbad wire ) માટેના લાઈન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ. એમ. વત્તા-ઓછાનું પ્રમાણ ૦.૦૮ એમ. એમ. રહેશે, કાંટાળા તાર આઈ.એસ.આઈ. માકવાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને જી.આઈ. કોટેડ હોવા જોઈએ
Post a comment