ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડેના ફોટો જોઈ તમે દીવાના થય જાસો

ચંકી પાંડે ને બધા જ ઓળખેજ એક સમય ના સ્ટાર હીરો હતા પણ હવે આજ ની પેઢી 2020 માં નવા નવકે અભિનેત્રી અને અભિનેતા ના દીકરા દીકરી ઓ  મૂવી માં એન્ટ્રી કરતા હોઈ સે આજ કલ વગર અભિનેત્રી ઓ પણ વાઇરલ થઇ જય છે જેમકે  ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડે (Alanna Panday)તેની બોલ્ડનેસનાં કારણે હાલમાં તે ઇન્ટરનેટ પર છવાયેલી છે.

ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડેના ફોટો જોઈ તમે દીવાના થય જાસો

 તેની કેટલીક બોલ્ડ તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. આ તસવીરો ખુદ અલાનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પહેલાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. અનન્યાનાં ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થતી રહેતી હોય છે.


પણ હવે અનન્યાની સાથે સાથે તેની કઝિનનું નામ પણ જોડાઇ ગયુ છે. તેનું નામ છે અલાના પાંડેઆપને જણાવી દઇએ કે, તે ચંકી પાંડેની ભત્રીજી છે. અલાના પાંડે જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.અલાના તેની બોલ્ડનેસને કારણે હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલી છે. તેની બોલ્ડ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દીયે કે આ ફોટો અલાના પાંડેની instagram.com/alannapanday થી લીધેલ સે તમે  પણ બીજા ફોટો જોવા માંગતા હોઈ તો instagram.com/alannapanday આટલું સેર્ચ કરી ને ઇન્સ્ટા માં જોઈ શકો સે  આવાજ ઇન્ટરેસ્ટિંગ સમાચાર માટે  જોડાઈ રહો 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post