૪ માંથી ર વાત પર સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી જાણો સુ છે

કૃષિ કાનૂનનો છેલ્લા એક મહિનાથી વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર  સરકાર વચ્ચે 6 રાઉનની બેઠક ખતમ થઈ ગઈ છે. હે બંને પક્ષો  વચ્ચે આગામી બેઠક ૪ જાન્યુઆરી એ   થશે . આ બેઠકમાં સરકારે ખેડૂતો  નેતાઓને ત્રણ કૃષિ કાનૂન વિશે ખેડૂતો ની માંગણી પર વિચાર કરવા માટે એકસમિતિ બનાવવાનો પ્રસતાવ રાખ્યો છે

૪ માંથી ર વાત પર સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી જાણો સુ છે
આ સાથે સરકારે એમ પણ  કહયું કેકાનૂનો પાછો ખેંચાશે નહીં. સરકારે ખેડૂતોને કહું  કે  તેમને જે પણ નિયમો પર આપાત છે તેના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે. કિસાન નેતાઓએ કહયું કે સરકાર ત્રણેય  કાનૂન રદ  કરે. અમે. સંશોધન નહી કાનૂન રદ કરાવીને જપાછા જઈશું. સૂત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે સરકારે

ખેડૂતોને એ વાતનો વિશ્વાસ આપ્યો છે કે દિલ્લી -એનસીઆરનું વાતાવરણ સાફ  રાખવા માટે   ઓડીનેન્સ માં રાખવા માં આવશે ખેડૂતોને પરાલી  સળગાવવા પર 1 કરોડ સુધીનો દડ રવામાં આવ્યો હતો. આ સિવાવ વિજળી એક્ટને લઈને પણ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેને લાગુ કરવામાં આવશે નહીં


બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્ર  સિંહ તોમરે કહુકે  ચારમાંથી બે માંગણી અમે માની લીધી છે અને બાકી પર ખુલ્લા મનથી વિચાર કરવામાં આવશે. આ બેઠક સારા માહોલમાં થઈ છે. વિજળી એક્ટ પર સહમતી બની છે. કૃષિ મંત્રીએ ફરી પોતાની વાત દોહરાવી કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલું છે અને આગળ પર ચાલું


આગામી બેઠક ૪ જાન્યુઆરીએ : સરકારે ખેડૂતોને કહ્યું કે તેમને જે પણ જે નિયમો પર આપત્તિ છે તેના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે  રહેશે. કાનૂન પાછા લેવામાં આવશે.  કૃષિ  મંત્રી નરેદ્ર સિંહ  તોમરે કહુકે  ઇલેક્ટ્રિસિટી એક્ટ જે હાલ  આવ્યો નથી  તેમને લાગે છે કે આ  એક્ટ આવશે તો ખેડૂતોને નુક્સાન થશે. શિંચાઈ માટે જે વીજળી ની સબસિડી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર જે પ્રમાલે આપે છે તે આપતી રહે તેપ્રમાણે  જ ચાલવું જોઈએ. તેના પર સરકાર અર્ન કિસાન યૃનિનો વચ્ચે સહમતી બની ગઈ છે.

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post