પોતાના vi idea સિમ કાર્ડ ના નંબર જોવા માટે આટલું કરો 2021

 jobmahi  માં તમારુ સ્વાગત છે મિત્રો ગામડા શહેર job ટેકનોલોજી દરેક પ્રકારના સમાચાર માટે અમારી સાથે જોડાયેલો રહો આજે વાત કરશું આપણે vi idea ના સીમ કાર્ડ વિશે ઘણા લોકોને ખબર નથી હોતી કે તેના પોતાના vi idea  સિમકાર્ડ ના નંબર જોવા માટે કયો નંબર ડાયલ કરવો પડે છેજેનાથી આપણે પોતાના vi idea સીમ ના નંબર જોઈ શકીએ તો મિત્રો આવાજ  ટેકનોલોજી અને ટેક રિલેટેડ સીમકાર્ડ મોબાઈલ અને ઘણું બધું જાણવા માટે અમારી સાથે જોડાઈ રહેજો અમારું ફેસબુક ગ્રુપ છે તેની સાથે તમને એની રોજની અપડેટ જોવા મળશે


 આપણે જાણીએ મિત્રો કે vi idea સિમ કાર્ડ ના નંબર કેવી રીતે ચેક કરાય છે પોતાના vi idea સિમ કાર્ડ ના નંબર કેવી રીતે જોવા તો એના માટેનું યુએસડી કોડ હોય છે જે આપણે મોબાઇલ ની અંદર દાખલ  કરવાનો હોય છે અને તમને એના નંબર તમારા સ્ક્રીન ઉપર દેખાશે

સૌથી પેલા આમ vi idea માં નંબર જોવા માટે પેલા તમે કયો મોબાઈલ યૂઝ કરો છો સાદો મોબાઈલ કે એન્ડ્રોઇડ મોબાઈલ  એન્ડ્રોઇડ મોબાઈલ  યુઝ કરતા હોય તો તમારી અંદર કીબોર્ડ  ઓપન કરવાનો રહેશે અને ટાઈપ  કરવાનું રહેશે અનેજો સાદો મોબાઈલ યુઝ કરતા હોય તો તમારે તેની અંદર આપણે જે કોલ  લગાડી છે તેજ રીતે નીસે દીધેલા નંબર ડાયલ કરવાના છે 


home button પહેલા પ્રેસ કરીને મિત્રો આટલું તો તમને આવડતું હશે બસ આપણે નીચેનો નંબર આપેલા છે તે  ડાયલ કરવાના છે અને સામે તમારા અત્યારના જે પણ નંબર છે એ જ તમારી સામે શો  થઈ જશે બસ આવી જ રીતે તમારે તમારા પોતાના vi idea સિમ કાર્ડ નંબર જોઈ  શકાશે 


મિત્રો તમને આ જાણકારી કેવી લાગી સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો અને જો લોકો અને ખબર ના હોય પોતાના નંબર જોવાની થોડી મદદ થશે પોતાની માતૃભાષામાં સરળતાથી સમજાય તેવું આ લેખ દ્વારા સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો મિત્રો આવાજ આપણી માતૃભાષામાં બધી જ જાણકારી માટે અમારી સાથે જોડાયેલ ધન્યવાદ 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post