ઈરાન ના આ માણસ 60 વર્ષ થી {સ્નાન }નાહીયા નથી જાણો આછે હકીકત

વિશ્વભરમાં ઘણા લોકો છે, જેના અજીબ અને ગરીબ જોવા મળશે  અને જણવા મળેશે  એમાંથી આજ એક એવા  માણસ ની વાત  સામે આવી છે અજીબ  ગરીબ કારનામોની ચર્ચા કરે છે. તે એક માણસ ઈરાન માં  રહે છે, જેનું નામ અમો હાજી છે. તમને જાણી ને નવાઈ લાગશે ઈરાન ના આ માણસ  81 વર્ષ ના સે અને તે 60 વર્ષ થી નાહીયા નથી  આટલું જ નહીં, જમવામાં પણ આ શક્સ ફ્રેશ ફુડની જગ્યા એ ચડીગયેલા માસ ખાઈ ને જીવેસે 


ઈરાન ના આ માણસ 60 વર્ષ થી {સ્નાન }નાહીયા  નથી જાણો  આછે  હકીકત


અને અમો હાજી નું એક નહિ નાહવા નું  એક અલગ જ કારણ સે તેને જીવવાની રીત જ બદલી નાખી સે લોકો એમ  સેકે અમો હાજી એમ સમજે સેકે  નાહવા થી તે  બીમાર થઇ જાશે અને તેથી તે નહાવાનું બનધ કર્યું અને આજ 60 વર્ષ થી ન્હાયા નથી અને તેથી તેને આ જિંદગી પસંદ કરી અને પસી આવી જિંદગી જીવવાનું ચાલુ કરી દીધુંઅમો હાજી ને સુધ પાણી થીજ બીક લાગે છે અને તે સુવા માટે પણ  ગંદકી વાળી જગ્યા એજ સુવે છે  આરામ કરવા માટે પણ શ્રેષ્ઠ અવરોધક અને ગંદગી વાળી સ્થળ જ ગોતે  છે.

અમો  હાજીની શુધ્ધ પાણી અને તાજા રસોઈ પસંદ નથી અમો હાજી પાઇપમાં  નાખીને જાનવરનો મલ પીવે છે  તેટલું જ નહીં તેના વાળ ને કાપવાની જગાએ  તેના સળગાવી ને ટૂંકા કરી નાખે છે શિયાળા માં બચવા  માટે એક હેલમેન્ટ નો ઉપયોગ કરે છે

 કહેવામાં આવે સેકે અમો હાજી  પેલા આવા નોહતા પેહલા રોજ સાફ  રહેતા પણ જિંદગીમાં કેટલાક ભાવનાત્મક પ્રોબ્લેમ ના લીધે તેને આવી રીતે જીવવાનું ચાલુ કરી નાખ્યું તમને આ જાણકારી  કેવી લાગી આવીજ રોજ નવી  જાણકારી માટે અમારી સાથે જોડાઈ રહો 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post